કોઈ અજ્ઞાત શક્તિએ મને કારમાંથી નીચે ઉતરી એ પુસ્તક લઈ આવવા પ્રેરણા કરી. હું પેલું પુસ્તક ઉઠાવી પાછો કારમાં બેસી ગયો. આગળ જઈને મેં નામ વાંચ્યું તો શરીરમાં વીજળી દોડી...
સ્વામી શ્રીયુક્તેશ્વર ગિરિ ભારતના પ્રસિદ્ધ યોગી, વૈદિક જ્યોતિષી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ઉપનિષદોના વિદ્વાન, શિક્ષક, લેખક અને ખગોળશાસ્ત્રી હતા ઓટોબાયોગ્રાફી ઑફ એ યોગીના લેખક પરમહંસ યોગાનંદ સ્વામી સત્યાનંદ ગિરિના...

